સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીઓ વાયરલ થતા હોય છે. હાલમાં જ આવો એક વિડીઓ વાયરલ થયો છે. જેમાં એક સાપ ઉંદરના બચ્ચાને મોઢામાં લઇને શિકાર કરે છે. પરંતુ ઉંદર સાપનો પીછો કરીને તેના મોઢા માંથી પોતાના બચ્ચાનો જીવ બચાવી લે છે અને સાપને ભગાડી દે છે. ગઈકાલે મધર્સ ડે પર આ વિડીઓ વાયરલ થયો હતો. જેમાં અનેક લોકો આ વિડીઓને માતાનો પ્રેમ અને હિંમત પણ ગણાવી રહ્યા છે.
#Viralvideo #Khabargujarat #Videonews
ઉંદરે બચ્ચાનો જીવ બચાવવા સાપ સાથે બાથ ભીડી , વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ pic.twitter.com/04d1oCf2eG
— Khabar Gujarat (@khabargujarat) May 9, 2022