Friday, December 5, 2025
Homeરાજ્યહાલારવડાપ્રધાનના જામનગરના કાર્યક્રમનો વિરોધ કરશે જાવણથલીના ઉપસરપંચ

વડાપ્રધાનના જામનગરના કાર્યક્રમનો વિરોધ કરશે જાવણથલીના ઉપસરપંચ

જામનગર તાલુકાના જામવણથલી ગામના સામાજિક આગેવાન, ઉપસરપંચ ભુરાલાલ પરમાર આજે જામનગર આવતાં વડાપ્રધાનમાં કાર્યક્રમનો કાળા કપડા પહેરી વિરોધ કરશે. સરકારના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા પ્રજાના પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતો હોય, વિરોધ કરવાનો પત્ર ગુજરાતના મુખ્યમંત્રી તથા ભારતન વડાપ્રધાનને પાઠવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular