Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી એકીબેકીનો જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાંથી એકીબેકીનો જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા

જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટો ઉપર એકીબેકીનો જૂગાર રમતા બે શખ્સોને સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પિટલ પાસે જાહેરમાં ભારતીય ચલણની નોટો ઉપર એકીબેકીનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન મુસ્તફ સીદીક બોકસવાળા, મહમદ અનશ અબ્દુલકરીમ વાડીવાળા નામમના બે શખ્સોને રૂા.5500 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular