Monday, January 12, 2026
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે જાહેરનામાના ભંગ બદલ વધુ બે ડઝન ફરિયાદ નોંધાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે જાહેરનામાના ભંગ બદલ વધુ બે ડઝન ફરિયાદ નોંધાઈ

કોરોના અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ ખંભાળિયા સહિત જિલ્લાના જુદાજુદા પોલીસ મથકમાં કુલ 24 આસામીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

કોરોના ગાઈડ લાઈન દરમ્યાન જિલ્લામાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ તથા વાહનોમાં વધુ મુસાફરો કરવા અંગેના વિવિધ કારણોસર જિલ્લાના ખંભાળિયામાં વિજય પોપટભાઈ પરમાર, સલાયામાં અયાજ સિદ્દીક બોલાઈ, ઓખામાં નવીનભા હોથીભા ગાદ, રાણાભા લઘુભા માણેક, ભીખુ મોહનભાઈ ઠાકર સામે જ્યારે કલ્યાણપુરમાં બાઈક પર માસ્ક વગર ત્રિપલ સવારીમાં નિકળેલા નગા કારાભાઈ ગામી, જયસુખગર સવગર અપારનાથી, મેઘા નારણભાઈ રાઠોડ, મિલન ઉર્ફે કાનો રમણીકલાલ ગોકાણી, કાના પરબત ભોચિયા, કનૈયાલાલ ગોવિંદભાઇ દાવડા, અને હરદાસ ગોપાલભાઈ કરમુર સામે ભાવેશ અરવિંદભાઈ ઘેડિયા અને ફેઝલ હનીફખાન પઠાણ સામે મીઠાપુર પોલીસમાં, સુલતાન આમદ સમા, જગદીશ મેપાભાઇ ચનપા, નરસિંહ કાલિદાસ અગ્રાવત, માલદે ભીખા ગઢવી, અનિલ પીઠા મુછડીયા, અલારખા કરીમ ભેસલીયા, ફારૂક રાણા ભેસલીયા, અલ્લારખા કાસમ ભેસલીયા, સામત પુંજા ચાનપા અને ઝાહિદ ઈસ્માઈલ રાવકુડા નામના શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં કલમ 188 મુજબ શનિવારે કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular