Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરના દરેડમાંથી દારૂના જથ્થા સાથે બે ભાઇઓ ઝબ્બે

જામનગરના દરેડમાંથી દારૂના જથ્થા સાથે બે ભાઇઓ ઝબ્બે

જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી બાઇક પર પસાર થતાં બાઇકને આતંરીને દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં શિવમપાર્ક પાસેથી પસાર થતી જી.જે.10-ડીજી 5277 નંબરના બાઇકને પંચરકોશી બી ડિવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં ભીમજી પ્રેમજી ધારવીયાને જીતેન્દ્ર પ્રેમજી ધારાવીયાના નામના બે ભાઇઓની પાસેથી રૂા. 500 કિંમતની દારૂની એક બોટ મળી આવતા પોલીસે 25000ની કિંમતની બાઇક અને પ00ની કિંમતની વદારૂ મળી કુલ રૂા. 25500નો મુદામાલ કબજે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular