Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયજંગલી હાથીએ યુવક પર હુમલો કરી કચડી નાખ્યો, જુઓ VIDEO

જંગલી હાથીએ યુવક પર હુમલો કરી કચડી નાખ્યો, જુઓ VIDEO

આસામના ધુબરી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં જંગલી હાથીએ એક માણસ પર હુમલો કર્યો.. તે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા ભાગ્યો પરંતુ તે હાથીની પહોંચથી દૂર ન રહી શક્યો. અને હાથીએ તેને કચડી નાખ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીઓ સોશિયલ મીડયામાં વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -

 

- Advertisement -

આજુબાજુમાં ઉભેલા કેટલાક લોકો હાથીને ભગાડવા અવાજો કરી રહ્યા હતા તો કેટલાક લોકોએ વિડીઓ બનાવ્યો હતો. હાથીએ જે 30 વર્ષીય યુવક પર હુમલો કર્યો તેની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમજ વન અધિકરિઓએ હાથીને જંગલ તરફ ભગાડી દીધો હોવાનું જણાવ્યું હતું.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular