રાજ્યમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી છે. રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિવિયર હિટવેવની આગાહી કરાઈ છે તો અમદાવાદ, પાટણ, બનાસકાંઠામાં પણ ગરમીનો પારો વધવાની શક્યતા છે. હિટવેવને લઈને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજયના અડધો ડઝન જેટલા શહેરોમાં ગઇકાલે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. ગુજરાતમાં ઉનાળાની ગરમીની શરુઆત થઈ ગઈ છે. એટલુ જ નહીં ગુજરાતમાં આગામી ત્રણ-ચાર દિવસ આકરી ગરમી અનુભવાશે. હવામાન વિભાગની આગાહી મુજબ હોળી-ધૂળેટીના તહેવાર પહેલા જ ગુજરાતવાસીઓ ગરમીથી તપી જશે.
ગુજરાતીઓએ આગામી ત્રણ-ચાર દિવસ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે. એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ ફૂંકાતા ગરમ અને સૂકા પવનોથી ગરમીનું જોર વધશે. અમદાવાદ સહિતના 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જ્યારે આગામી બે દિવસમાં અમદાવાદ, ડીસા, ભુજ, રાજકોટ, રાજ્યમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી છે. રાજ્યમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિવિયર હિટવેવની આગાહી કરાઈ છે તો અમદાવાદ, પાટણ, બનાસકાંઠામાં પણ ગરમીનો પારો વધવાની શક્યતા છે. હિટવેવને લઈને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અમદાવાદમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજયના અડધો ડઝન જેટલા શહેરોમાં ગઇકાલે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. ગુજરાતમાં ઉનાળાની ગરમીની શરુઆત થઈ ગઈ છે. એટલુ જ નહીં ગુજરાતમાં આગામી ત્રણ-ચાર દિવસ આકરી ગરમી અનુભવાશે. હવામાન વિભાગની આગાહી મુજબ હોળી-ધૂળેટીના તહેવાર પહેલા જ ગુજરાતવાસીઓ ગરમીથી તપી જશે.
ગુજરાતીઓએ આગામી ત્રણ-ચાર દિવસ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે. એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ ફૂંકાતા ગરમ અને સૂકા પવનોથી ગરમીનું જોર વધશે. અમદાવાદ સહિતના 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જ્યારે આગામી બે દિવસમાં અમદાવાદ, ડીસા, ભુજ, રાજકોટ,