Wednesday, February 25, 2026
Homeરાજ્યહાલારખંભાળિયાના યુવાનનો મોબાઈલ ચોરાયો

ખંભાળિયાના યુવાનનો મોબાઈલ ચોરાયો

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા ભીખાભાઈ માલદેભાઈ ચાવડા નામના 29 વર્ષના યુવાનનો રૂ. 20,100 ની કિંમતનો રેડમી કંપનીનો મોબાઈલ ફોન તારીખ 6 ડિસેમ્બરના રોજ ચોરી થયાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular