વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઇ વોર્ડ નંબર 6 ના કોરપોરેટર જશુબા અનિરૂધ્ધ સિંહ ઝાલા દ્વારા એક હેલ્પસેન્ટર શરૂ કરવામાં આવ્યું છે આથી કોઇ પણ જરૂરિયાતમંદ લોકોને વાવાઝોડા દરમ્યાન કોઈપણ ગંભીર પરિસ્થિતિ જણાય તો જશુબા અનિરૂધ્ધ સિંહ ઝાલા 9913811444, વિમલપી ધવડ(વિપુલ), 9723688861. 9106005263, રાહુલભાઈ ચાવડા 9106534803, દિપકસિંહ ચોહાણ 9726623689, યતીનભાઈ પંડયા 8893111110, રાહુલભાઈ ચોહાણ 7016907862, જેઠાભાઈ શેખવા 9904921750, નરેશભાઈ ધવલ 9824670821, નિખિલભાઈ હયારણ 7984991523, દલસુખભાઈ ગોહિલ 9824140962, મીલનભાઈ ગોહિલ 8160073802, રોહિતભાઈ પરમાર 7984959942, જીતેન્દ્રભાઇ પરમાર 9978022056, રાજેશભાઈ પરમાર 7016822064, પારશ રાઠોડ 7383665094, રવિભાઈ ગોસાઈ 9909098787, ધર્મેશભાઈ વઘોરા 7016824169, વસંતભાઈ વાધેલા 9904710091, ભુપેન્દ્રભાઇ પરમાર 9624503354, અનિલભાઈ મકવાણા 9712322569, રમેશભાઈ ધવલ 9825242997, વિરભદ્રસિંહ રાણા 9726728111 વોર્ડ નંબર 6 ની જનતા ને જણાવામા આવેલ છે કે કોઈ પણ સંજોગો કોય પણ પરીસ્થિતી માટે આ નંબર ઉપર ફોન કરે વોર્ડ નંબર 6 કોર્પોરેટર જશુંબા અનિરૂધ્ધ સિંહ ઝાલા 9913811444, પૂર્વ કોર્પોરેટર કમલાસિંહ રાજપૂત 9925032378, ભાયાભાઈ ડેર 9104180000, બાબુભાઈ ચાવડા 9712584546 નો સંપર્ક કરવા જણાવાયું છે.