Sunday, December 28, 2025
Homeસમાચારરાષ્ટ્રીયજોશીમઠમાં ચાર માળની હોટેલની ઈમારત પત્તાની જેમ ધરાશાઈ, જુઓ VIDEO

જોશીમઠમાં ચાર માળની હોટેલની ઈમારત પત્તાની જેમ ધરાશાઈ, જુઓ VIDEO

ઉત્તરાખંડમાં કુદરતી કહેર યથાવત છે. આજે રોજ જોશીમઠમાં ઝાડકુલા પાસે આવેલ એક ચાર માળની હોટેલની ઈમારતનો એક ભાગ તૂટી પડ્યો છે. જેનો વિડીઓ સામે આવ્યો છે.

- Advertisement -

જોશીમઠમાં આવેલ આ હોટેલ પત્તાની જેમ ધરાશાઈ થઇ છે. પરંતુ વહીવટીતંત્ર દ્વારા આજે સવારે જ આ હોટેલ ખાલી કરાવવામાં આવી હતી. જેના લીધે કોઈ જાનહાની થઇ હોવાનું સામે આવ્યું નથી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular