દર વર્ષે ભાદરવા સુદ નોમ ,દશમ અને અગિયારસ એમ 3 દિવસ મેળો યોજાય છે. મેળા માં મોટી સંખ્યામાં લોકો મેળા ની મજા માળવા આવે છે મેળા ને ભાતિગર મેળા તરીકે પણ જાણીતો છે કોરોના ની વૈશ્વિક મહામારી અને સંક્રમણ નો વધે તેને ધ્યાનમાં રાખી ગ્રામપંચાયત દ્વારા મેળો રદ કરવાનો નિર્ણય લીધો રામદેવપીર મંદિર માં ધ્વજારોહણ, દર્શન ,અને ભોજન ,ભજન રાબેતા મુજબ ચાલુ રહેશે મંદિર ના ટ્રસ્ટી મંડળ દ્વારા ભક્તો ને જણાવામાં આવે છે