Monday, January 12, 2026
Homeરાજ્યહાલારદરિયામાં માછીમારી કરવા ગયેલા વસઈના વૃદ્ધનું ડૂબી જતા મૃત્યુ

દરિયામાં માછીમારી કરવા ગયેલા વસઈના વૃદ્ધનું ડૂબી જતા મૃત્યુ

દ્વારકા તાલુકાના વસઈ ગામે રહેતા જખરાભા કુંભાભા જામ નામના 65 વર્ષના હિન્દુ વાઘેર વૃદ્ધ ગત તારીખ 8 ના રોજ મકનપુર દરિયાના કિનારે માછીમારી કરવા ગયા હતા, ત્યારે તેઓ અકસ્માતે પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ ડોસાભા જખરાભા જામએ દ્વારકા પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular