Thursday, January 15, 2026
Homeરાજ્યગુજરાતડેમ ઓવરફલો થતા માછલીઓની રમતનો અદ્ભુત VIDEO જુઓ

ડેમ ઓવરફલો થતા માછલીઓની રમતનો અદ્ભુત VIDEO જુઓ

- Advertisement -

રાજ્યમાં વરસાદ બાદ અનેક ડેમ ઓવરફલો થયા છે. તાજેતરમાં જામનગરમાં ભારે વરસાદ બાદ રણજીત સાગર ડેમ ઓવરફલોનો અદ્ભુત વિડીઓ સામે આવ્યો હતો ત્યારે હવે પંચમહાલમાં વરસાદ બાદ કલોલની નદીમાં માછલીઓનો અદ્ભુત વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચેકડેમ પરથી ઓવરફ્લો થતા પાણીમાં અંદાજિત 5 થી 10 ફૂટ ઊંચે ઉછળતી માછલીઓનો ‘પાની પાની…’ ગીત મિક્સ કરેલ વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular