Monday, February 16, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ક્રિકેટના ભગવાનનું આગમન - VIDEO

જામનગરમાં ક્રિકેટના ભગવાનનું આગમન – VIDEO

સચિન તેંડુલકર પરિવાર સાથે પહોંચ્યા, અર્જુનના પ્રિ-વેડિંગ શૂટની ચર્ચા તેજ

 

- Advertisement -

જામનગર શહેર આજે ફરી એકવાર સેલિબ્રિટીઓના જમાવડો શરુ થયો છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેડુલકર પરિવાર સાથે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમના સાથે પુત્ર અર્જુન તેડુલકર , પત્ની અંજલી તેડુલકર અને પુત્રી સારા તેડુલકર પણ હાજર રહ્યા હતા.

માહિતી મુજબ તેંડુલકર પરિવાર અંબાણી પરિવારના ખાસ મહેમાન તરીકે જામનગર આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અર્જુન તેંડુલકરના પ્રિ-વેડિંગ શૂટ માટે જામનગરની પસંદગી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular