Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઅપહરણના કેસનો ફરાર આરોપી ઝડપાયો

અપહરણના કેસનો ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -

પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના કેસનો ફરાર આરોપી તથા ભોગ બનનારને જામનગર એસઓજી પોલીસે જામનગર એસટી ડેપો નજીકથી ઝડપી લીધા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના કેસનો આરોપી સુરેશ ઉર્ફે ભલા ગોવા ઠાકોર નામનો આરોપી જામનગર એસટી ડેપો પાસે હોવાની એસઓજીના અરજણભાઈ કોડિયાતર, રમેશભાઇ ચાવડા તથા મયુદીનભાઈ સૈયદને મળેલી બાતમીના આધારે જામનગર એસટી ડેપોની બાજુમાં આવેલ ચા ની હોટલ પાસેથી આરોપી સુરેશ ઉર્ફે ભલા ગોવા ઠાકોર તથા ભોગ બનનાર સગીરા મળી આવતા આરોપી તથા સગીરાને હસ્તગત કરી વધુ કાર્યવાહી માટે સિટી એ પોલીસને સોંપી આપ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular