Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સભારતને ટેસ્ટ ચેમ્પિયન બનાવવા આવતીકાલે મેદાને ઉતરશે આ 11 ખેલાડીઓ

ભારતને ટેસ્ટ ચેમ્પિયન બનાવવા આવતીકાલે મેદાને ઉતરશે આ 11 ખેલાડીઓ

- Advertisement -

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી એટલે કે 18 જુનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ યોજવા જઈ રહી છે. સાઉથમ્પટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 આવતીકાલે મેદાને ઉતરશે.

- Advertisement -

આ 11 ખેલાડીઓ આવતીકાલે મેદાને ઉતરશે

વિરાટ કોહલી,રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular