Thursday, December 26, 2024
Homeરાજ્યજામજોધપુર તાલુકાના તલાટી મંત્રીઓ કામગીરીથી અળગા રહ્યાં

જામજોધપુર તાલુકાના તલાટી મંત્રીઓ કામગીરીથી અળગા રહ્યાં

- Advertisement -

ગુજરાત રાજ્યમાં તલાટી-કમ-મંત્રીઓની પડતર માગણીને લઇને રાજ્ય મંડળ દ્વારા અગાઉ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેને લઇને આજરોજ જામજોધપુર તાલુકાના તમામ તલાટી-કમ-મંત્રીઓ આજે માસ સીએલ મૂકી કામગીરીથી અળગા રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular