Nifty news માં 16350 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી ત્યાં સુધી ઉપરના લેવલ જોવા મળશે તે મુજબ ઉપર માં 16722 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
Dabur માં 616 ઉપર 621 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
Hindunilvr માં 2630 ઉપર 2697 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
Petronet માં 229 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ તેની ઉપર રહેવામાં સફળ ન રહેતા વધુ ઉપરના લેવલ જોવા મળ્યા નથી.
nifty news (Nifty 50)
NIFTY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે માર્ચ-20 અને Sep-20 ના low ને જોડતી સફેદ ટ્રેન્ડ લાઇન અવરોધ બનતી હોય એવું લાગે છે. સાથે સાથે 2020 ટોપ 12430 અને Feb-2021 નો 15431 ના High ને જોડતી ટ્રેન્ડ લાઇન પણ નજીકમાં જ આવે છે. એ જોતાં 16900 થી 17100 સુધીના ઉપરના લેવલ 16730/50 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Nifty :- As per chart we see March-20 and Sep-20 join White trend line work as resistance. With a that we see 2020 top 12430 and Feb-2021 high 15431 join trend line also near that. So expected 16900 to 17100 is possible level above 16730/50.
Support Level :- 16630-16510-16450-16350(Below that may see trend change).
Resistance Level :- 16750-16830-16900-17010-17100.
ASIANPAINT
Asianpaint નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે અઠવાડિક ચાર્ટ પાર ડબલ ટોપ બનાવી ને “Bearish Dark Cloud Cover” પેટર્ન બનાવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 2975 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
Asianpaint :- As per chart we see on weekly chart made double top with that made “Bearish Dark Cloud Cover” pattern. So expected below 2675 we see more down side.
Support Level :- 3000-2975-2890-2875-2850.
Resistance Level :- 3065-3092-3105-3178.
HINDALCO
Hindalco નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સપોર્ટ ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈને ફરી ઉપર તરફની ચાલ સારું કરી છે. સારા વોલ્યૂમ સાથે હાઇ ઉપર બંધ આપેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 440 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Hindalco :- As per chart we see find support of lower trend line and turn up journey. Close near high indicate bullishness. So expected good up move above 440.
Support Level :- 423-423-419-412-405-400.
Resistance Level :- 440-450-456-460-474.
NAM-INDIA
Nam-india નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઉપર તરફ ની ટ્રેન્ડ લાઇન નજીક બંધ આવેલ છે. જો ટ્રેન્ડ લાઇન ઉપર પાર કરવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Nam-India :- AS per chart we see its close near upper trend line. If cross that and sustain then we see more upside.
Support Level :- 403-396-392-386-375.
Resistance Level :- 418-422-440-452.
Blog :- http://virstocks.blogspot.com/
Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
આભાર.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ
થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455
email-vipuldamani@gmail.com