Sunday, December 22, 2024
Homeબિઝનેસસ્ટોક માર્કેટ વિશેષ 28-02-2021

સ્ટોક માર્કેટ વિશેષ 28-02-2021

- Advertisement -

આજના લેખમાં  NIFTY, TATAPOWER, ABCAPITAL, APLLTD
અને VTL વિષે વ્યૂ રજુ કરું છુ.
પાછલા WEEK ના લેખમાં NIFTY, AMARAJABT, JAGRAN, KARURVYSYA
અને POWERGRID વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

•Nifty માં ટોપ અગત્યના લેવલ પર બની છે તેની વાત કરી હતી અને 15180 ના Resistance level  ની વાત કરી હતી તેની નજીક જ swing Top બનાવી ને Gap  Down ઓપેનઈંગ થયું હતું. •Amarajabat માં પાછળ Low નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી, પણ નાની વધઘટ માં મૂવમેન્ટ જોવા મળી હતી. •Jagran માં 52 નો Low બનાવી ને 59.50 સુધીના બધાજ લેવલ cross કર્યા હતા અને 21% ઉપર બંધ થયો છે. •Karurvysya માં 65 નું લેવલ cross કરવામાં સફળ રહ્યું નથી. નાની વધઘટ રહી હતી. •Powergrid પાછલા week નો high cross ના થતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા, 211 ના support લેવલ નજીક લો બનાવેલ છે.

Nifty50

- Advertisement -

•Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Last Swing 13578 તો 15434 ના 50% નજીક low બનાવેલ છે. એ જોતાં નવું નીચે તરફ નું લેવલ 14467 ના Low નીચેજ આવશે. “Bearish Engulfing” કાંડલેસ્ટિકક પછી આ Followup નીચે તરફ ની શરૂવાત કરી હોય એવું પણ કહી શકાય. •Daily લેવલ પર અહી 14336-14469 Gap arya પણ છે. એ પણ support નું કામ કરી શકે છે. •Support Level :- 14469-14336-14287-14110-13975.   •Resistance Level :- 14635-14725-14920-15180-15260. 

TATAPOWER

- Advertisement -

•Tatapower નો Monthly ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2007 થી જે એક Down move હતી તેનું Break out કહી શકાય. ચાર્ટ માં નીચે ની તરફ Volume પણ જોઈ શકાય છે કે 2007 થી 2019 સુધી જે વોલ્યૂમ હતા તેના કરતાં 2-5 ઘણા volume થી Trade 2020-21 માં થયા છે. એ જોતાં બહુ મોટાં Breakout ની શક્યતા પણ નકારી શકાય એમ નથી. મતલબ કે આવનાર વર્ષોમાં આ stock કેટલા ઘણો વધી શકે તે કહેવું અઘરું છે. •Support Level :- 92-89-88-86-82-76. •Resistance Level :- 98-102-108-111-116(2014 swing high – New Bull Run Confirm).

ABCAPITAL

•Abcapital નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2020 ની Double Top સ્વિંગ લેવલ સારા વોલ્યૂમ સાથે cross કરી તેની ઉપર બંધ આવામાં સફળ રહ્યું છે. 115-108 ની ઉપર છે ત્યાં સુધી આ સ્ટોક માં ઉપર તરફ ના લેવલ જોવા મળી શકે છે. •Support Level :- 115-108-102-97-94.65. •Resistance Level :- 128-132-145-154-163.

APLLTD

•Aplltd નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Sep-2020 ના Swing Low નજીક Low બનાવી ને એક Bullish candle બનાવી ત્યાં થી ઉપર તરફ બંધ આપેલ છે. •434.8 to 1145 ના swing ના 38.2% લેવલ પણ 873 છે. તેની નજીક low બનાવી છે. જો આવનાર દિવસોમાં 873 નું level ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી ઉપરના લેવલ જોવા મળી શકે છે. •Support Level :- 873-865-850-791. •Resistance Level :-928-940-957-968-981-986-1095-1120.

VTL

•VTL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 7-8 Week ના વિરામ બાદ નવી ઉપરની તરફ નો break out સારા volume સાથે જોવા મળ્યું છે. •2019-2020 ના બંને વર્ષ ના swing Top ની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. •Monthly ચાર્ટ મુજબ 1560 to 601 ના swing ના 61.8% 1194 નજીક આવે છે. તેની નજીક બંધ આવેલ છે. એ જોતાં 1208 ના લેવલ ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. •Support Level :- 1155-1137-1128-1105-1063-1046. •Resistance Level :- 1210-1241-1300-1365-1400-1435.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના

અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular