Wednesday, December 25, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 26-09-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 26-09-2021

આજના લેખમાં NIFTY, ONGC, DRREDDY અને SANOFI વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળના અઠવાડિક લેખમાં NIFTY, VARROC, HEROMOTOCO અને INDUINDBK વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

Nifty માં 17250 ઉપર છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળશે એ વાત કરી હતી તે મુજબ 17326 નો Low બનાવી ને 17947 સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Varroc માં 320 ઉપર વધુ ઉપરના લેવલ વાત કરી હતી પણ એ લેવલ ઉપર ન જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.

Heromotoco 2955 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ લેવલ ઉપર ન જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Indusindbk માં 1145 ઉપર વધુ ના ઉપરની વાત કરી હતી તે મુજબ 1189 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY

- Advertisement -

Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Monthly Pivot R2 નજીક  High બનાવી ત્યાં થી શુક્રવાર ના રોજ વેચવાલી જોવા મળી હતી. જો આવનાર દિવસોમાં 17650 નીચે જ વધુ વેચવાલી જોવા મળી શકે છે. ત્યાં સુધી દરેક ઘટાડે નાના સ્ટોપ લોસ થી ખરીદી કરી શકાય. હાલ Nifty દૈનિક, અઠવાડિક, અને મહિના ના લેવલ પાર Highly Overbought  માં RSI indicator પર કહી શકાય. RSI   ના લેવલ 80 ઉપર અથવા 80 નજીક છે. સામાન્ય રીતે આવું જોવા મળતું નથી. 18000 થી 18150 સુધી માં ઘણા અવરોધક લેવલ જોવા મળે છે. તો દરેક લેણ ની પોજિશન માં સખત સ્ટોપ લોસ સાથે કામ કરવું હિતાવહ છે. 

Nifty :- As per chart we see that high made near Monthly Pivot R2, and we see selling from there on Friday. In coming days Below 17650 we see more selling and may be trend reversal also. Till that all deep is buying opportunity with small stop loss. Currently Nifty on Daily, Weekly And Monthly level seen over bought condition on RSI Indicator. All 3 level RSI at 80 or near 80.  From 18000 to 18150 range seen so many resistance level. So Is good to follow strict stop loss in long positions.

ONGC

Ongc નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઉપર તરફ ની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા છે અને આ અઠવાડિયે ઉપર ની ટ્રેન્ડ લાઇન ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે 200w SMA ઉપર પણ બંધ આપવામાં ઘણા મહિના પછી શક્ય થયું છે. એ જોતાં આવનાર દિવસોમાં 140 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Ongc :- As per chart we see that trade is done in up channel and this week it’s cross up side trend line and close above that. With that we see it’s cross 200W SMA also after a long period. So expected good up move above 140 in coming days.

Support Level :- 130-128-127-123.

Resistance Level :- 146-150-155-162-169-178.

DRREDDY

Drreddy નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 6614 થી 4445 ના 50% લગભગ 5030 નજીક સ્વિંગ High બનાવી ને તથા 21 &  34 w EMA પણ રેસિસ્ટનકે તરીકે કામ કરતાં જોવા મળે છે એ જોતાં આવનાર દિવસોમાં 4745 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.

Drreddy :- As per chart we see swing high is near 6614 to 4445 range 50% level 5030. with that 21 & 34w ema also work as resistance level. So coming days if break 4745 then we see more down side.

Support Level :- 4750-4655-4445-4381-4217.
Resistance Level :- 4915-4940-5030-5168-5217.

SANOFI

SANOFI નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે તે એક ઉપર ની તરફ ની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા હતા પણ પાછળ અઠવાડિયા માં સપોર્ટ ટ્રેન્ડ લાઇન તોડી તેની નીચે બંધ આપવામાં સફળ રહ્યું હતું પણ ફરી સપોર્ટ ટ્રેન્ડ લાઇન ઉપર સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 8250 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

SANOFI :- As per chart we see it’s trade in up channel and last week its break that support trend line and close below that. But this week again with good volume close above support trend line. So in coming days if cross 8250 then we see more upside.

Support Level :- 8080-8050-7900-7786-7750.

Resistance Level :- 8250-8400-8500-8525-8727.

આભાર.

Blog :-  http://virstocks.blogspot.com/

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular