Nifty માં 15435-15470 સપોર્ટ લેવલ ની વાત કરી હતી તે મુજબ 15450 નો Low બનાવી ત્યાંથી સારી ઉપર ની તરફ રૂખ જોવા મળી હતી.
Bataindia માં 1590 ના લેવલ ની વાત કરી હતી તે મુજબ 1602 નો Low બનાવેલ છે અને સ્વિંગ ટોપ 1680 ના લેવલ ની વાત કરી હતી તે મુજબ 1680 નો હાઇ બનાવેલ છે.
Coalindia માં 165 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ 164 નો High બનાવી ત્યાં થી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
Jsl માં ઉપરના લેવલ ની વાત કરી હતી પણ 110 નજીક હાઇ બનાવી ત્યાં થી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
Voltas માં 1030 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ 1002 નો Low બનાવેલ છે.
NIFTY
Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 7511 ના લો થી જે ટ્રેન્ડ લાઇન છે તેનો સપોર્ટ લઈને ઉપર તરફ બંધ આપ્યું છે. અઠવાડિક ચાર્ટ માં “Bearish Hanging Man” candlestick પેટર્ન બનાવેલ છે. જે લાઇફ ટાઇમ હાઇ લેવલ પાર જોવા મળે છે. જે ચિંતા નું કારણ બની શકે છે. 15400 ઉપર છે ત્યાં સુધી તેજી બરકરાર રહી શકે છે.
Nifty :- As per chart we see trend line from 7511 work as support line, and nifty test that and close on up side. On weekly chart ““Bearish Hanging Man” candlestick pattern, which made at all time high level, is worry. Above 15400 then bull run continue.
Support Level :- 15550-15430-15336-15225-15110-15045.
Resistance Level :- 15770-15880-15920-16070-16130.
ASHOKLEY
Ashokley નો ચાર્ટ જોતાં ખ્યાલ આવેછે કે માર્ચ 2020 ના લો થી જે ટ્રેન્ડ લાઇન દોરી છે તેની નીચે સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે 21ma નીચે પણ બંધ આપવામાં સફળ રહ્યું છે અને Low નજીક બંધ આવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 113 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
Ashokley :- As per chart we see its break trend line from March-2020 low with good volume. With that close below 21sma also. And close near low. So expecting more downside below 113 level.
Support Level :- 113-109-107-106-102-98.
Resistance Level :- 117-121-124-132.
INDIAMART
Indiamart નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 1641 થી 9950 ના 38.2% 6776 નજીક ડબલ બોટમ બનાવી ત્યાં થી ઉપર તરફ ની શરૂવાત કરી હોય એવું લાગે છે, Oct-20 ના Low થી ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ પણ ત્યાં જ જોવા મળે છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Indiamart :- As per chart we see 38.2% of range 1641 to 9950, near that made double bottom and start up move. We see trend line from Oct-20 Low is also near that, so expecting some up move in coming days.
Support Level :- 7180-7120-7075-6967-6861-6779.
Resistance Level :- 7300-7400-7425-7606-7625-7660-7845.
LICHSGFIN
Lichsgfin નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે અઠવાડિક લેવલ પાર “Bearish Evening Star “ candlestick પેટર્ન જોવા મળે છે, 487 ના લેવલ ઉપર જે breakout આપ્યું હતું તે હાલ પૂરતું નકામું થયું લાગે છે. જો 445 ના 200w sma ઉપર છે ત્યાં સુધી તેજી રહી શકે છે. 445 ના નજીક નાના stoploss ના લેવલ થી બાય કરી શકે અથવા 487 ઉપર બંધ આવે તો પણ નવી તેજી કરી શક્ય. 445 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
Lichsgfin :- As par weekly chart we see its made “Bearish Evening Star “ candlestick pattern. Above 487 breakout is temporary fail. If hold 445 200w sma maintain then bull run may continue. One can go long near that level with small stop loss or buy above 487 close. Below 445 we see more down side.
Support Level :- 457-445-435-428-425-413-401-397.
Resistance Level :- 473-487-510-517-528-542.
M&M
M&M નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે માર્ચ -2020 ના લો અને એપ્રિલ 2021 ના લો ને જોડતી ટ્રેન્ડ લાઇન તોડી તેની નીચે બંધ આપવામાં સફળ રહયું છે, 21w sma 788 નીચે પણ બંધ આપેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 773 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
M&M :- As per chart we see March-2020 low and April-2021 low join trend line break and close below that also. 21w sma 788 also break and close below that. So expecting below 773 more down side.
Support Level :- 773-766-761-752-744-738-731-704.
Resistance Level :- 783-798-802-805-837-853-876.
Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
આભાર.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ
થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455