Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 14-08-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 14-08-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY, GUJGASLTD, DEEPANTR અનેAPLAPOLLO વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં   NIFTY, BANKNIFTY, NAM-INDIA,ICICIPRULI અને GRINDWELL વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 17700-800 ના લેવલ ની વાત કરી હતી તે મિઉઆબ 17724 સુધીના High લેવલ જોવા મલય હતા.
  • BankNfity માં ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 39089 સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
  • Nam-India માં 295 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 315 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Icicipru માં 588 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતે જે ન કુદવતા ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Grindwell માં 2020 ઉપર વધુ ઉપરના લેવલની વાત કરી હતી પણ તેની ઉપર ના રહેતા નાની વધઘટ જોવા મળી હતી.
NIFTY DAILY
  • Nifty ના Daily ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછલી swing ના 161.8% એ લગભગ 17790 નજીક આવે છે અને અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછલા 3 High ને જોડતી ટ્રેન્ડ લાઇન પણ એની નજીકમાં જ આવે છે એ જોતાં 17800 એ અગત્યના લેવલ તરીકે કામ કરી શકે છે. 17800 ઉપર નવી તેજીની પણ શરૂવાત થઈ શકે છે. Daily લેવલ પાર Highly overbought લેવલ પાર જણાય છે. એ જોતાં આવનાર દિવસોમાં સખત સ્ટોપ લોસ સાથે કામ કરવું વધુ હિતાવહ છે.
  • Nifty :- As per chart we see that last wing’s 161.8% level is near 17790 and on weekly chart falling trend line also near that level, so neat week 17800 is important level. New Bull Run may start above that level also. On Daily Chart look overbought zone. So long trade follow with strict stoploss.
  • Support Level :- 17550-17300-17100-16950-16700-16300.
  • Resistance Level :- 17800-17850-18100-18300-18450-18600.
BankNifty Weekly
  • Banknifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 38765 ન્યસ્ત સ્વિંગ હાઇ ઉપર બંધ આપવામાં સફળ રહયું છે, સાથે જોઈએ તો 21&34 EMA નું પણ ઉપર તરફનું ક્રોસ થયું છે. એ જોતાં આવનાર દિવસોમાં હજી ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • BankNifty : – as per chart we see that its cross last swing high and close above that. With that 21&34EMA positive cross over also there, so coming days we see more upside.
  • Support Level :- 38765-38700-38400-38000-37700.
  • Resistance Level :- 39425-39750-40000-40400-40800-41000.
GUJGASLTD
  • GUJGASLTD નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 8 અઠવાડિયા ના High ઉપર સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સાલ રહ્યું છે. સાથે જોઈએ તો પાછલા સ્વિંગ low નજીક જ બંધ આપેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 480 ઉપર છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. સાથે જોઈએ તો 1 થી 5 સુધીના નંબર પણ લાખેલા છે જે Elliott Wave થિયરિ મુજબ પણ Low બની ગયો હોય એવું લાગે છે,
  • GUJGASLTD :- As per chart we see that last 8 weeks High cross and close above that with good volume. With that we see that close near last swing Low. So if hold 480then we see more upside. As per Elliott Wave Theory also show that low is almost done.
  • Support Level :- 480-478-470-457.
  • Resistance Level :- 492-518-540-577.
DEEPAKNTR
  • Deepakntr નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક નીચે તરફની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા છે. અને બંધ ઉપરતરફ ની ટ્રેન્ડ લાઇન નજીક જ બંધ આવેલ છે, એ જોતાં આવનાર દિવસોમાં 2080 ઉપરમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Deepantr :- As per chart we see that is in falling channel and close near Resistance line. So coming days if cross 2080 level and sustain then we see more upside.
  • Support Level :- 2000-1985-1930-1905.
  • Resistance Level :- 2080-2135-2190-2250-2350.
APLAPOLLO
  • Aplapollo નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે લગભગ 8 મહિનાનો એક દિશા વગરની વધઘટ નો તબક્કો ઉપર તરફ તોડી નવી તેજીની શરૂવાત કરી હોય એવું લાગે છે અને એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં જો 1100 ઉપર રહેવામાં સફળ રહે છે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Aplapollo :- As per chart we see that almost 8 month consolidation period cross on upside with good volume, so expecting new Bull Run. So expecting if hold 1100 level then more upside possible in coming days.
  • Support Level :- 1100-1080-1040-1000.
  • Resistance Level :- 1130-1165-1200-1215-1250-1285.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular