Thursday, December 26, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 10-10-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 10-10-2021

આજના લેખમાં NIFTY, AARTIIIND, ASHOKA અને L&TFH વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળના અઠવાડિક લેખમાં NIFTY, CANBK, GRANULES અને HDFCBANK વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

Nifty માં 17400 લેવલ નીચે ન જતાં ફરી ઉપરના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Cabnk માં 180 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત હતી તે મુજબ 188 નો High જોવા મળ્યો હતો.

Granules માં 330 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 336 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Hdfcbank માં 1565 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી અહતી પણ લેવલ ન તોડતા ઉપરના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY

- Advertisement -

Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 3 અઠવાડિયા થી 17940 નજીક જ ટોપ બનાવે છે. એ જોતાં એવું લાગે છે કે 18000 નું લેવલ ગેપ માં ઓપન કરીને જ ક્રોસ કરી શકે છે. 17400 થી 18000 ની વચ્ચે 3 અઠવાડિયા થઈ ગયા. આ રેંજ તોડશે તો જ બજાર ની દિશા નક્કી થઈ શકે. એ જોતાં 18000 નજીક વેચવાનું અને 17400 નજીક ખરીદવાનું કરવું પડે એવું છે.

Nifty :- As per chart we see last 3 week top near 17940. so look like that for cross 18000 need to gap up opening. 17400 to 18000 is last 3 week range. So must cross this range for trend direction. Otherwise buy near 17400 and sell near 18000 is market trend.

Support Level :- 17450-14400-17326-17225-17060-17017-16730.

Resistance Level :- 17700-17792-17880-17950-18056-18150.    

AARTIIND

Aartiind નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે તે એક ઉપર તરફ ની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા હતા. તો ચેનલ ની ઉપર તરફ ની ટ્રેન્ડ લાઇન તોડી સારા વોલ્યૂમ સાથે તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 1125 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે અથવા 1055-60 ટ્રેન્ડ લાઇન નજીક નાના સ્ટોપ લોસ થી પણ ખરીદી કરી શકાય.

Aartiind :- As per chart we see that is trade in “Rising Wedge” and this time it’s cross resistance line and cross above that with very good volume. So expected good up move above 1125 or one can try near 1055-60 near trend line with small stop loss.

Support Level :- 1055-987-973-964-960-930.

Resistance Level :- 1125-1146-1185-1215.    

ASHOKA

Ashoka નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સારા વોલ્યૂમ સાથે એક લાંબી તેજી ની કેન્ડલ જોવા મળે છે જે 200w sma ઉપર બંધ આપવામાં પણ સફળ રહ્યું છે અને પાછળ ની 2 ટોપ નજીક બંધ આપવામાં સફળ રહ્યું છે, સાથે સૌથી ઊચું બંધ પણ આપેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 120 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Ashoka :- As per chart we see that rise with good volume and made long bullish candle which success to close above 200w SMA also. And made high near last 2 swing top. Close at Highest level closing also. So coming days if sustain above 120 then we see more upside.

Support Level :- 110-107-100-96. Resistance Level :- 120-125-133-138-143-155-163.     

L&TFH

L&TFH નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે નીચે તરફ ની ચેનલ માં ટ્રેડ કરી રહ્યું હતું, આ અઠવાડિયે ઉપરની ટ્રેન્ડ લાઇન ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 92.50 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

L&TFH :- As per chart we see that it’s trade in down channel and this week its close above Resistance trend line. So expecting good up move above 92.50.

Support Level :- 88.5-85-84-81.

Resistance Level :- 92-97-101.

Blog :-  http://virstocks.blogspot.com/

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular