- Nifty માં 15900 ઉપર 16150-200 ની વાત કરી હતું એ મુજબ 16275 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- NiftyBank માં 33700 ઉપર 35200 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Chalet માં 333 ઉપર 345 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Granules માં 283 ઉપર રહેવામાં સફળ ન રહેતા નાની વધઘટ માં ટ્રેડ થતાં જોવા મળ્યા હતા.
NIFTY DAILY
- Nifty નો Daily ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 18114 ના ટોપ થી નીચે આવતી ચેનલ માં થી ઉપર તરફની ટ્રેન્ડ લાઇન તોડી તેની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. સાથે અઠવાડિક ચાર્ટ જોઈએ તો ખ્યાલ આવે છે કે 16303 નજીક 38.2% નું લેવલ આવે છે જે પાર કરવું ખુબજ જરૂરી છે. એ જોતાં નવી તેજી 16305 ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Nifty :- As per Daily chart we see that falling channel resistance trend line break and close above that. On weekly chart we see that last swing 38.2% is near 16303 which is very important for next up move. Next bull run above 16305.
- Support Level :- 16150-15950-15700-15500.
- Resistance Level :- 16305-16490-16600-16650-16995.
NIFTY BANK
- NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે જે અઠવાડિક ગેપ હતો તે હવે પૂરો થયો. સાથે જોઈએ તો 21w EMA નજીક High બનાવી ત્યાં જ બંધ આપેલ છે. 41800 થી આવતી ટ્રેન્ડ લાઇન નીચે જ બંધ આવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 35300 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- NiftyBank :- As per chart we see that GAP on weekly chart is now fill. With that High made near 21w EMA. With that we see close is still below white trend line. So coming days more upside above 35300 only.
- Support Level :- 34950-34700-34400-34000-33700-33500.
- Resistance Level :- 35500-35950-36100-36525-36900.
FLOUROCHEM
- Fluorochem નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Flag પેટર્ન માં તર્દે થાય રહ્યા છે અને બંધ ઉપર તરફ ની ટ્રેન્ડ લાઇન નજીક આવે છે એ જોતાં આવનાર દિવસોમાં 3050 ઉપર રહેવામાં સફળ રહે છે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Fluorochem :- As per chart we see that is trade in Flag pattern and this week close near resistance line of pattern. So coming days sustain above 3050 we see more upside.
- Support Level :- 2900-2850-2735-2705.
- Resistance Level :- 3050-3150-3200-3350.
HAVELLS
- Havells નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Triangle પેટર્ન માં ટ્રેડ થાય રહ્યા છે અને પેટર્ન ની સપોર્ટ ટ્રેન્ડ લાઇન થી ફરી ઉપર તરફ ની સફર સારું કરી હોય એવું લાગે છે. લગભગ 2 મહિના પછી 21 & 34w EMA ઉપર બંધ આપવામાં સફળ રહયું છે. એ જોતાં આવનાર દિવસોમાં 1235 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Havells :- As per chart we see that is trade in Triangle pattern and find support at Lower Trend line and start upside journey. After almost 2 month close above 21&34W EMA. So expecting good up move above 1235.
- Support Level :- 1210-1200-1190-1150.
- Resistance level :- 1260-1275-1300-1345.
LT
- LT નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ટ્રેન્ડ લાઇન તોડી તેની નીચે ટ્રેડ કરી રહ્યું છે અને ટ્રેન્ડ લાઇન ફરી ટેસ્ટ કરવા તેની નજીક બંધ આપવાં સફળ રહયું છે. આવનાર દિવસોમાં 1720 ઉપર રહેવામાં સફળ રહે તો ફરી ઉપર તરફ ની ચેનલ માં આવીજસે જે નવી તેજીની નિશાની કહી શકાય. એ જોતાં આવનાર દિવસોમાં 1720 ઉપર રહે તો તેજી અને જો સફળ ન થાય તો ફરી નીચેના લેવલ જોવા મળી શકે છે.
- LT :- as per chart we see that it’s break support trend line and trade below that, currently again test trend line and close just below that. So if coming days is sustain above 1720 then again enter in upside channel , so again we see bull run in coming days. And if fail to sustain above 1720 then we see again some down side in coming days.
- Support Level :- 1674-1660-1623-1595-1580-1570.
- Resistance Level :- 1720-1740-1765-1855.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]