Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 08-05-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 08-05-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY, ABB,  અને PETRONET વિષે વ્યૂ રજુ કરું છુ.  પાછળ ના અઠવાડિક લેખમાં NIFTY, BANKNIFTY, AXISBANK, BSE અને KEC વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 16800 નીચે ફરી નીચેના ટ્રેન્ડ ની વાત હતી તે મુજબ 16340 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Banknifty માં 35800-35500 નીચે વધુ નીચેના લેવલ ની વાત હતી તે મુજબ 34352 સુધીના નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Axisbank માં 725 નીચે 668 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • BSE માં 925 ઉપર રહે તો વધુ ઉપરના લેવલ ની વાત હતી પણ 929 નો High બનાવી ફરી નીચે તરફ આવતા નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • KEC માં 405 કુંડવામાં નિષ્ફળ જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY WEEKLY

- Advertisement -
  • Nifty અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 7511 March-2020 ના Low થી ટ્રેન્ડ લાઇન બને છે તે તોડી તેની નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. બીજા અઠવાડિક ચાર્ટ માં જોઈએ તો Dec-2021 માં પણ 16410 નો Low બનાવેલ હતો અને આ અઠવાડિયે ત્યાંજ બંધ આપેલ છે. Daily ચાર્ટ ઉપર “Doji” કેન્ડલ બની હોય એવું દેખાય છે એ જોતાં આવનાર દિવસોમાં 16400 અને 16340 નીચે રહે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. ઉપરમાં 16800-850 નીચે છે ત્યાં સુધી ઉછાળે વેચવાલી જ જોવા મળી શકે છે.
  • Nifty :- As per weekly chart we see that trend line from March-2020 is break and close below that. With that we see on 2nd chart Dec-2021 also made a low 16410, and this week close near that level. On daily chart made “Doji” candle pattern. So in coming days is sustain below 16410-16340 we see more down side. On upper side we see sell on rise till below 16800-850 level.
  • Support Level :-16270/190-16050-15970-15800-15650-15400- 15150.
  • Resistance Level :- 16450-16600-16800/850-17000-17150-17300.

NiftyBank

  • Niftybank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે માર્ચ-2020 ના Low થી બનતી ટ્રેન્ડ લાઇન તોડી નથી. Dec-21 નો Low પણ 34014 નો છે, જોતાં આવનાર દિવસોમાં 34000 એ સપોર્ટ નું કામ કરશે. તેની નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • Niftybank :- As per chart we see that March-2020 Low Trend line is not broken, Dec-21 low is also near 34014. so coming days 34000 is support level and belwo that we see more down side.
  • Support Level :- 34000-32150-30400.
  • Resistance Level :- 35000-35600-36300-36650-36830.

ABB

- Advertisement -
  • ABB નો ચાર્ટ જોતા ખ્યાલ આવે છે કે એક ઉપર તરફની ચેનલ માં તર્દે થાય રહ્યા છે એંડ આ અઠવાડિયે એ ચેનલની સપોર્ટ લાઇન થી સારો ઉછાળો જોવા મળે છે એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 2300 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • ABB :- As per chart we see that is trade in Rising channel and this week find support of Lower trend line give good bounce with good volume, so expect above 2300 we see more upside in coming days.
  • Support Level :- 2230-2205-2135.
  • Resistance level :- 2340-2377-2465.

PETRONET

  • Petronet નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Oct-2021 પછી પ્રથમ વખત 21-34 EMAઉપર બંધ આપવામાં સફળ રહયું છે. પચાલ અઠવાડિયા ની Doji પેટર્ન પછી Bullish કેન્ડલ બનાવી છે. એ જોતાં આવનાર દિવસોમાં 220-222 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Petronet :- As per chart we see that after Oct-2021 1st time cross and close above 21-34 EMA. Lase week made Doji type candle pattern and this wee made a Bullish candle patter, if coming day cross 220-222 zone then we see more upside.
  • Support Level :- 211-209-206-202-200.
  • Resistance level :- 220-222-225-228-230.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular