- Nifty માં ઉપરમાં Sell અને નીચે Buy ની વાત કરી હતી તે મુજબ ઉપર થી વેચવાલી જોવા મળી હતી.
- NiftyBank માં 38450 ઉપર 39425 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- AFFLE માં 1180 નું લેવલ ન તૂટતાં ફરી ઉપર તરફના લેવલ જોવા મળ્યા હતા.
- Bajfinance માં 6700 નું લેવલ ન તોડતા ફરી ઉપર તરફ ના લેવલ જોવા મળ્યા હતા.
- Phoenixltd માં 970 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હેટ તે મુજબ 1018 સુધીના ઉપર તરફ ના લેવલ જોવા મળ્યા હતા.
Nifty Daily
- Nifty નો Daily ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછલી સ્વિંગ ના 61.8% ના Fibonaccie લેવલ થી ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા. Weekly ચાર્ટ ઉપર સપોર્ટ ટ્રેન્ડ લાઇન નજીક બંધ આપેલ છે, એ જોતાં આવનાર દિવસોમાં લાસ્ટ સ્વિંગ Low 16800 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
- Nifty :- As per Daily chart we see 61.8% of last swing work as Resistance and revert from that level. On weekly chart we see is still in Triangle, and close near support trend line. So if break recent swing low 16800 then we see more downside.
- Support Level :- 17330-17250-17100-16925-16830-16650.
- Resistance Level :- 17610-17800-17950-18100-18300.
BankNifty
- BankNifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લાસ્ટ સ્વિંગ ના 61.8% ઉપર જય ફરી બંધ તો તે લેવલ ની નીચે જ બંધ આપેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં ફરી નીચેના લેવલ જોવા મળી શકે છે.
- Banknifty :- As per chart we see that last swing’s 61.8% level cross but again close below that level. So chance that again we see some downside levels.
Asianpaint
- Asianpaint નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સપોર્ટ ટ્રેન્ડ લાઇન થી ફરી ઉપર તરફ ની દિશા માં સફર સારું કરી હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવસોમાં 3250 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Asianpaint :- As per chart we see that is turn up again from support trend line and made a Bullish candle and close near top. So coming days if cross 3250 then we see more up side.
- Support Level :- 3180-3100-3070-3050.
- Resistance Level :- 3275-3310-3360-3400-3505-3590.
Fineorg
- Fineorg નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઉપર ની ટ્રેન્ડ લાઇન નીચે 10-12 અઠવાડિયા ની નાની વધઘટ બાદ ફરી ઉપર તરફ નવી દિશા તરફ ફરી શરૂવાત કરી હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવસોમાં 4180 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Fineorg :- As per chart we see below Upper trend line pass 10-12 week and then again start upside journey. So coming days above 4180 we see more upside levels.
- Support Level :-4080-3960-3825-3690.
- Resistance Level :- 4400-4550-4600.
SUMICHEM
- Sumichem નો ચાર્ટ જોતાં ખ્યાલ અઠવાડિક ચાર્ટ ઉપર “Bullish Morning Doji Star” candlestick પેટર્ન બનાવેલ છે. સાથે વોલ્યૂમ પણ સારું જોવા મળે છે. સાથે જોઈએ તો 21 & 34 Ema ઉપર પણ બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 420 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Sumichem :- As per chart we see that made “Bullish Morning Doji Star” candlestick pattern on weekly chart with good volume. With that we see it cross 21 & 34W EMA also. So coming Days above 420 we see more upside levels.
- Support Level :- 402-396-388-382.
- Resistance Level :- 427-436-448-460.
Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.