Friday, November 22, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 05-06-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 05-06-2022

આજના લેખમાં NIFTY, BANKNIFTY, LODHA, NOCIL અને OIL વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં NIFTY, BANKNIFTY, BALKRISIND, DRREDDY અને HDFCLIFE વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 16440 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 16793 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Banknifty માં 36000 નજીક 21&34w EMA ના લેવલ ની વાત કરી હતી તે મુજબ 36083 નો High બનાવી ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Balkrishind માં ઉપર માં 2375 સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
  • Drreddy માં 4478 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Hdfclife માં 605 ઉપર 617 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY DAILY NIFTY WEEKLY nifty-weekly
  • Nifty નો Daily ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 16800 એ પહેલા સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળે છે, જે સફેદ લાઇન થી જોઈ શકાય છે. સાથે અઠવાડિક ચાર્ટ જોઈએ તો “Bearish Spining Top” કેન્ડલ પેટર્ન બની હોય એવું દેખાય છે. સાથે જોઈએ તો 21-34w EMA ઉપર જવામાં સફળ ન થતાં ફરી નીચેના લેવલ જોવા મળી રહ્યા છે. એ જોતાં આવનાર દિવસોમાં 16400 નીચે જતાં ફરી વધુ નીચેના જોવા મળી શકે છે.
  • Nifty :- As per Daily chart we see that 16800 previously work as support, as per white line. With that we see is made “Bearish Spinning Top” candlestick pattern. 21&34W EMA work as resistance and fail to cross that. So coming days if again break 16400 then we see more downside in coming days.
  • Support Level :- 16550-16400-16150-15900-15700.
  • Resistance Level :- 16700-16850-17100-17300.
NIFTY BANK nifty-bank
  • Banknifty નો અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સતત 2 Bullish કેન્ડલ પછી Bearish કેન્ડલ બનાવી Low નજીક જ બંધ આપે છે અને દૈનિક ચાર્ટ ઉપર “Outside Reversal” કેન્ડલ પેટર્ન બનાવી છે. જે Bearish નિશાની કહેવાય. એ જોતાં આવનાર દિવસોમાં 35000 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • Banknifty :- As per weekly chart we see that rejection of 21&34W EMA and seen bearish candle and close near Low. On Daily chart is made “Outside Reversal” candle pattern. So coming days if break 35000 then we see more downside.
  • Support Level :- 35000-34600-34100-33700-33000.
  • Resistance Level :- 35700-36000-36400-36550-36720-37000-37700.
LODHA LODHA
  • Lodha નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક નીચે તરફ ની ચેનલ આમ ટ્રેડ થાય રાય છે, 3 અઠવાડિયા ની એક વધઘટ એક મોટી કેન્ડલ થી તોડીને સારા વોલ્યૂમ સાથે ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. જો આવનાર દિવસોમાં ઉપર તરફની ટ્રેન્ડ લાઇન તોડી અને 1102 ઉપર જવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Lodha :- As per chart we see that is trade in falling channel and last 3week is trade in a range, this week break this range on upside with good big Bullish candle. So coming days if cross resistance trend line and cross 1102 then we see more upside.
  • Support Level :- 1050/70 range-1000-970-950.
  • Resistance Level :- 1102-1164-1176-1262-1383-1540.
NOCIL nocil
  • Nocil નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે કે નીચે તરફ ની ચેનલ તોડી ઉપર તરફ નો બ્રેક આઉટ આપેલ હતો ત્યાર પછી બીજા અઠવાડિયે ફરી લેવલ ટેસ્ટ કરી ઉપર તરફની સફર શરુ કરી હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવસોમાં 266 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Nocil :- As per chart we see that is previously break falling trend line and then next week again test that trend line and this week again start upside journey. So coming days if cross 266 then we see more upside.
  • Support Level :- 256-252-248-241.
  • Resistance Level :- 274-277-293-321.
OIL oil
  • Oil નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક Triangle પેટર્ન માં ટ્રેડ થાય રહે છે, સૌથી ઉપર બંધ આપવાં સફળ રહ્યું છે, સાથે જોઈએ તો લગભગ છેલ્લા 3 મહિનાની એક સમાન્ય વધઘટ માંથી બહાર નીકળી ઉપર તરફ બંધ આપવામાં સફળ રહયું છે. એ જોતાં આવનાર દિવસોમાં 260 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Oil :- As per chart we see that is trade in a big Triangle pattern and close at All Time High. After 3 month break range on upside. So coming days if cross 260 then we see more upside.
  • Support Level :- 247-234-231-227.
  • Resistance Level :- 260-264-268-281-305.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 email-vipuldamani@gmail.com
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular