Nifty માં 18000 અવરોધક લેવલ છે એ વાત નો ઉલ્લેખ કરેલ હતો અને 17650 નીચે વધુ નીચેના લેવલ ની વાત હતી તે મુજબ 17650 નીચે 17452 સુધીના નીચેના લેવલ જોવા મળ્યા હતા.
Ongc માં 140 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 150 નજીક ના લેવલ જોવા મળ્યા હતા.
Drreddy માં 4725 નીચે વધુ નીચેના લેવલ ની વાત હતી પણ લેવલ નીચે ન જાય ઉપર તરફ ની દિશા જોવા મળી હતી.
Sanofi માં 8250 નું લેવલ ઉપર ન જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY
Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે “ Bearish Engulfing” કેન્ડલ સર્વોચ્ચ ઉપરના લેવલ પર બનાવી છે. એ પણ સારા વોલ્યૂમ સાથે. 17450 નજીક જે Low બન્યો છે તેની નીચે High થી High ને જોડતી ટ્રેન્ડ લાઇન આવે છે. જો એની નીચે રહેવામાં સફળ રહે છે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. એ જોતાં આવનાર દિવસોમાં જો 17400 એ અગત્યના લેવલ નું કામ કરશે.
Nifty :- As per chart we see its made “ Bearish Engulfing” Candle at all time high with good volume. 17450 low is near High to High Trend line. So Sustain below that trend line then we may see more down side. So coming days 17400 is important level.
Support Level :- 17450-14400-17326-17225-17060-17017-16730.
Resistance Level :- 17700-17750-17792-17850-18000.
CANBK
Canbk નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 10 મહિના ના સ્વિંગ ટોપ સારા વોલ્યૂમ સાથે ક્રોસ કરી High નજીક બંધ આપવામાં પણ સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 180 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Canbnk :- As per chart we see its cross last 10 month swing top with good volume and close near high is indicate strength. So coming days we see more upside above 180 in this stock.
Support Level :- 174-170-166-164-162-160.
Resistance Level :- 180- 188-193-199-206.
GRANULES
Granules નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સફેદ ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ અને બીજા ઘણા સ્વિંગ Low નો સપોર્ટ લેવલ નજીક ટ્રેડ કરી રહ્યું છે છેલ્લા 2-3 મહિના માં પહેલી વખત High નજી બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 330 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Granules :- As per chart we see white trend line support level find at lower side with that some swing Low support zone also. In last 2-3 month 1st time close near High. So expecting good up move above 330 .
Support Level :- 321-316-312-308-303.
Resistance Level :- 332-340-352-358-370.
HDFCBANK
Hdfcbank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ફેબ્રુવારી 2021 ના High નજીક જ High બનાવી ત્યાં થી નીચે ની તરફની દિશા જોવા મળી હતી. જો આવનાર દિવસોમાં 1565 નીચે રહે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
Hdfcbank :- As per chart we see with Feb-21 top made double top and the start down move and close near low. So coming days if sustain below 1565 we may see more down side.
Support Level :- 1545-1530-1520-1503-1490-1477.
Resistance Level :- 1590-1606-1632.
Blog :- http://virstocks.blogspot.com/
Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ
થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455