•Nifty માં નીચેના લેવલની વાત કરી હતી પણ ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
•Acc માં 1782 નીચે વધુ નીચેના લેવલ ની વાત હતી પણ 1782 લેવલ નીચે ન જતાં વધુ ઉપરના લેવલ જોયા હતા.
•Isec 468 ઉપર 481 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
•Lichsgfin 396 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત હતી તે મુજબ 421 નો High બનાવેલ છે.
NSENIFTY
•Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે weekly માં “Bearish શૂટિંગ Star” Candlestick પેટર્ન બનાવેલ છે. ઉપરથી સારા વોલ્યૂમ સાથે વેચવાલી જોવા મળી છે. 15000 નજીક થી વેચવાલી જોવા મળે છે તે વધુ 1 વાર થયું છે. જો આવનાર દિવસોમાં 14600 નીચે બજાર ટકી જાય તો વધ નીચેના લેવલ જોવા મળી શકે છે.
•Nifty :- As per weekly chart its made “Bearish Shooting Star” candlestick pattern. Selling seen from upper side vith good volume. One more time seen selling near 15000 level. So below 14600 sustain then we see more down side.
•Support Level :- 14550-14470-14330-14250-14150-14100-14010-13900-13830.
•Resistance Level :- 14635-14750-14870-14930-15040-15145-15265. •
BHEL
•BHEL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછલા સ્વિંગ નજીક Low બનાવી ની ઉપર તરફ ની શરૂવાત કરી હોય એવું લાગે છે. Weekly પર “Bullish Morning Star” કાંડલેસ્ટિકક પેટર્ન બનાવેલ છે. સાથે 21w Ema નો પણ સપોર્ટ છે. એ જોતાં આવનાર દિવસોમાં 50 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•BHEL :- As per chart we see its find support near previous swing top level and start up journey look like. On weekly chart “Bullish Morning Star” candlestick pattern. Find support near 21w EMA. So in coming days above 50 we see more upside.
•Support Level :- 46-44.5-42.3-40-38.5.
•Resistance Level :- 50-51.6-53-56.5.
CIPLA
•Cipla નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે weekly ચાર્ટ પાર “Bearish Evening Doji Star” candlestick પેટર્ન બનાવેલ છે. સાથે પાછલા High ને જોડતી ટ્રેન્ડ લાઇન તોડી તેની નીચે બંધ આપેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 900 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
•Cipla :- As per weekly chart its made “Bearish Evening Doji Star” candlestick pattern. With that we see trend line connecting high is also break and close below that. So coming days if break 900 then we see more downside.
•Support Level :- 900-878-869-864-857-830.
•Resistance Level :- 921-940-952-966.
COALINDIA
•Coalindia નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછલા ઘણા સ્વિંગ લો નજીક જ Low બનાવી ત્યાં થી ઉપર તરફ ની શરૂવાત કરી હોય એવું લાગે છે. 21-34 ema પણ નજીક માં જ છે. એનીઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Coalindia :- As per weekly chart we its made Low near some previous low and now start up side journey. 21-34EMA also near. So above that we see more upside. •
•Support Level :- 130.5-129.35-128.15-125.25-124.6.
•Resistance Level :- 135.6-137.6-140-144-148.8.
NAM-INDIA
•Nam-India નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સપોર્ટ લેવલ નજીક તથા 21w ema નો સપોર્ટ નજીક Low બનાવી ત્યાં થી ઉપર તરફ ની શરૂવાત કરી હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવસોમાં 350 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Nam-India :- As per chart we see its made low near support level and 21w EMA and start up move from that level. So coming days if cross 350 then we see more upside level. •
•Support Level :- 337-326-317-314-307-300-296.
•Resistance Level :- 350-362-370-374-383.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455