નિફ્ટીમાં રૂ 14710 અને સપોર્ટ 14490 અને તે નીચે 14260
બેંક નિફ્ટી માં 33950 અગત્યનું અને ટ્રેન્ડ વીક પડેલ છે. નીચામાં 32390 ન તૂટે ત્યાં સુધી સારું
સપ્તાહની શરૂઆત નબળાઈથી થઇ છે. નિફ્ટીમાં 1.65 ટકાનો ઘસારો જોવાયો છે. તો તેજીમાટે ની કંપનીમાં સેઇલ, લાલપથ લેબ, એલ ટી આઈ અને ભારતી અને અદાણી પોર્ટમાં તેજી તરફી બ્રેકઆઉટ આવી રહેલ છે.
આજના માર્કેટને ધ્યાનમાં લેતા જે કંપનીમાં તેજી લાગે છે તેની વાત કરીયે
1) ભારતી એરટેલ: ફયુચર બંધ રૂ 530. 624ના ટોપ થી ઘટવાની શરૂઆત થઇ તે પછી સાત સપ્તહમાં નીચામાં રૂ 500 ની બોટમ બનાવીને સ્વિંગ રેવર્ઝલ જોવા મળે છે. તેજીનો સમય 10 અઠવાડિયા પસાર કાર્ય પછી 7 અઠવાડિયાય કરેક્શન માં જોવાયેલ છે. આવતીકાલે અને તે પછી 532 ઉપર ટ્રેડ થાય તો ઊંચામાં સુધારો આગળ વધે 532 ઉપર લઈને વેપાર કરી શકાય.
ટ્રેડિંગ લેવલ : 532 – 535 – 541 550 છે અને સ્ટોપલોસ 520 છે પોઝિશનલ અને સ્વિંગ ટ્રેડિંગ માટે રાખવો.
ઉપરના બને શેરોમાં ચાર્ટ આધારિત વિશ્લેષણ કરેલ છે. વ્યક્તિગત રીતે વાચકોએ પોતે જ નિર્ણય કરવો.
2) સિગ્નાઇટટેક રૂ 354: આ શેરમાં નીચામાં રૂ 253 થી તેજીની ચાલમાં રૂ 504 સુધીનો સુધારો જોવાયો. આ સુધારામાં 99.57 ટકાનો અને 11 અઠવાડિયા જોવાયો છે. આ સુધારાનું કરેક્શન માં નીચામ 39 ટકાનો ઘડાડો જોવાયો અને રૂ 136 નો ઘસારો 11.22 ટકાનો ઘસારો બતાવીને હવે નવી સુધારાની ચાલ શરુ થઇ છે. આર એસ આઈ ઈન્ડીકેટર કરીદવાના સંકેત મળે છે. રૂ 360 ઉપર બંધ અથવા ટ્રેડ થશે તો રૂ 400 થી રૂ 425 આસપાસનો ટાર્ગેટ રાખી શકાય.
ટ્રેડિંગ લેવલ: બંધ 354: 360 – 367 – 378 – 396 સ્ટોપ રૂ 330 ઉપરના બને શેરોમાં ચાર્ટ આધારિત વિશ્લેષણ કરેલ છે. વ્યક્તિગત રીતે વાચકોએ પોતે જ નિર્ણય કરવો.