Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી જૂગાર રમતી છ મહિલા ઝડપાઈ

જામનગરમાંથી જૂગાર રમતી છ મહિલા ઝડપાઈ

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગરમાં મયુરનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ મહિલાઓને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.10,330 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા મયુરનગરમાં પ્રજાપતિની વાડી પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન છ મહિલાઓને રૂા.10,330 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular