Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયગુગલ સર્ચ કરી રહ્યું છે ફુલનો વરસાદ.....

ગુગલ સર્ચ કરી રહ્યું છે ફુલનો વરસાદ…..

આજથી પ્રયાગરાજ મહાકુંભ 2025 નો પ્રારંભ થયો છે. ત્યારે ગુગલ પર મહાકુંભ (Mahakumbh) સર્ચ કરતા જ તમને એક ખાસ એનિમેશન જોવા મળે છે.

- Advertisement -

મહાકુંભના અવસર પર ગુગલે ઈન્ડિયા સર્ચમાં એક ખાસ ઈફેકટ ઉમેરી લે. ગુગલ પર મહાકુંભ સર્ચ કરતા જ તમને ફલાવર એનિમેશન દેખાશે. આમ મહાકુંભ 2025 પર ગુગલ દ્વારા ફુલોનો વરસાદ થાય છે. હવે ગુગલ સર્ચમાં મહાકુંભ ટાઈપ કરતા જ સમગ્ર ગુગલ હોમ પેજ પર ફુલોનો વરસાદ થતો જોવા મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular