Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારભાણવડના સણખલામાંથી નવજાત શીશુ મળી આવતા અરેરાટી

ભાણવડના સણખલામાંથી નવજાત શીશુ મળી આવતા અરેરાટી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામમાં આવેલી અવાવરૂ જગ્યામાંથી નવજાત શીશુ મળી આવતા જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામમાંથી અવાવરૂ જગ્યામાં આજેસવારે અજાણી સ્ત્રીએ તાજા જન્મેલા બાળકને તરછોડીને જતી રહી હતી. આ અંગેની જાણ થતા લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદ વડે તાજા જન્મેલ બાળકને જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બનાવની જાણ થતા પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular