સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ સ્પોર્ટસ કમિટીમાં ભવન્સ એચ.જે. દોશી ઇન્ફોરમેશન ઇન્સ્ટીટયુટના શારીરિણ અધ્યાપક પ્રો. તૌસિફખાન પઠાણની નિમણૂં કરવામાં આવી છે. તેમની આ નિમણૂંક બદલ સંસ્થાના ડાયરેકટર ડો.હર્ષાબેન શેઠ, સંસ્થા મેનેજમેન્ટના સભ્યો તથા સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતાં.


