Wednesday, January 15, 2025
Homeરાજ્યઉંડ નદીમાંથી રેતી ચોરી મુદ્દે સાંસદે ખાણખનિજ અધિકારીને તતડાવ્યા

ઉંડ નદીમાંથી રેતી ચોરી મુદ્દે સાંસદે ખાણખનિજ અધિકારીને તતડાવ્યા

- Advertisement -

જોડિયા તાલુકાના કુનડ ગામે ઉંડ નદીમાંથી રેતી ચોરી પ્રકરણમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ અને ધ્રોલ પ્રાંત અધિકારી જોષી અને મામલતદાર અને પીએસઆઈ અને ધરમશીભાઈ ચનીયારા, ભરતભાઇ દલસાણીયા, ઠાકરશીભાઈ ભીમાણી, વલ્લભભાઈ ગોઠી, ખાણખનીજ વિભાગના અધિકારીઓ સાથે રેતીના સ્થળ ઉપર જ અધિકારીઓ એ જ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને બધાની સામે ખખડાવી નાખ્યા હતા અને બંધ કરવાની જરૂર છે. તેમ રેતી ચોરી કાયમીને માટે બંધ થઈ જાય તે બાબતે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી એવી માહિતી મળી છે. જોડિયા, બાદનપર, લખતર, આણદા, કુનડ, ભાદરા ગામના આગેવાનોની ઉપસ્થિતિ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular