Friday, December 27, 2024
Homeવિડિઓપાંચેક દિવસથી કૂવામાં ખાબકેલી બિલાડીને નવ જીવન - VIDEO

પાંચેક દિવસથી કૂવામાં ખાબકેલી બિલાડીને નવ જીવન – VIDEO

- Advertisement -

ભાણવડના માનપર ગામ નજીક વાડી વિસ્તારના કૂવામાં 5/6 દિવસથી એક બિલાડી પડી ગઈ હતી.જેને બહાર કાઢવા માટે વાડીના માલિકે ઘણા પ્રયત્નો કર્યા પણ સફળતા ન મળતાં ભણવાડના એનિમલ લવર્સના રેસ્ક્યુઅર્સને જાણ કરતા ગ્રુપના અશોકભાઈ ભટ્ટ અને અરજણભાઇ રબારી અને અન્ય સભ્યો તુરંત સ્થળ પર પહોંચી જઈ અને બિલાડી ખૂબ જ ગુસ્સામાં હોય માટે કૂવામાં ઉતરી અને એક કલાકની જહેમત બાદ આ બિલાડીને બહાર કાઢી સ્થળ પર જ રિલીઝ કરી તેને નવજીવન અપાયું હતું. ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો છેલ્લા ઘણા સમયથી ભાણવડ તાલુકામાં અબોલ જીવોની સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે જે આખા પંથકમાં પ્રશંસનીય બની રહી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular