દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા દિગ્દર્શક એટલી જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા. જામનગરમાં ટુકા રોકાણ બાદ પરત રવાના થયા.
એટલીએ તેમના અનોખા દિગ્દર્શન અને ભવ્ય ફિલ્મો દ્વારા ફિલ્મ જગતમાં વિશેષ ઓળખ બનાવી છે. તેમની ફિલ્મો માત્ર દક્ષિણ ભારત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકપ્રિય રહી છે અને બોક્સ ઓફિસ પર સફળતા મેળવી છે.
View this post on Instagram
જામનગર પહોંચતા તેઓ ખૂબ જ સરળ અને હસમુખા અંદાજમાં જોવા મળ્યા. ટૂંકા રોકાણ દરમિયાન તેમણે જામનગરના વખાણ કર્યા.


