Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતરાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન એલએચબી રેક સાથે દોડશે

રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન એલએચબી રેક સાથે દોડશે

- Advertisement -

મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનથી ચાલતી ટ્રેન નંબર 20913/20914 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનને પરંપરાગત રેક્ ની જગ્યાએ નવા રૂપાંતરિત એલએચબી રેક સાથે બદલવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

ટ્રેન નંબર 20913/20914 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ રાજકોટથી તા. 19.10.2023થી અને દિલ્હી સરાય રોહિલ્લાથી તા. 20.10.2023થી એલએચબી રેક સાથે દોડશે. આ બંને ટ્રેનોમાં કુલ 22 કોચ હશે જેમાં 1 ફર્સ્ટ એસી, 2 સેક્ધડ એસી, 6 થર્ડ એસી, 8 સેક્ધડ સ્લીપર, 3 જનરલ, 1 લગેજ વાન અને 1 જનરેટર વેન કોચનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular