જામનગરમાં આજે રાત્રે ચારણ સમાજની દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે રાજભા ગઢવીનો લોકડાયરો યોજાશે જામનગર શહેરના રાજકોટ દ્વારકા હાઇવે પર સાંઢીયપુલ પાસે આવેલા આશાપુરા પાર્ટી પ્લોટના ગ્રાઉન્ડમાં ચારણ સમાજની દિકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે લોકડાયરો યોજાશે જેમાં ગુજરાતરના જાણીતા નામાંકિત કલાકાર લોકસાત્યિકાર રાજભા ગઢવી તેમજ ભજનીક દેવરાજ ગઢવી ગીર ઉપસ્થિત રહી લોકોને લોકસાહિત્ય તેમજ સંતવાણીના શુરો રેલાવશે