Monday, December 23, 2024
Homeરાજ્યકાલાવડ તાલુકામાં વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ

કાલાવડ તાલુકામાં વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ

ખંઢેરા અને બાંગા ગામે કરા સાથે જોરદાર વરસાદ: સતત એક કલાક થી વરસાદ ચાલુ છે.એક કલાક માં 1.50 ઈંચ જેટલો વરસાદ વરસ્યો : વરસાદ પડવાથી ખેડૂતો ના ઉનાળુ પાક તલ,મગ અને બાજરી ના પાક માં નુકસાન: કોરોના ની સાથે સાથે ઉનાળા માં વરસાદ પડતાં લોકો માં ચિંતા નો માહોલ

- Advertisement -

ખંઢેરા અને બાંગા ગામે કરા સાથે જોરદાર વરસાદ

- Advertisement -

સતત એક કલાક થી વરસાદ ચાલુ છે.એક કલાક માં 1.50 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

વરસાદ પડવાથી ખેડૂતો ના ઉનાળુ પાક તલ,મગ અને બાજરી ના પાક માં નુકસાન

- Advertisement -

કોરોનાની સાથે સાથે ઉનાળા માં વરસાદ પડતાં લોકો માં ચિંતા નો માહોલ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular