Monday, April 13, 2026
Homeરાજ્યજામનગરરઘુવંશી સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ગાયોને તડબૂચ ખવડાવાયા

રઘુવંશી સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા ગાયોને તડબૂચ ખવડાવાયા

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ રોડ ઉપર આવેલ જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ગૌશાળામાં ગાયોને ઉનાળામાં રાહત મળે તે હેતુથી રઘુવંશી સિનિયર સિટીઝન ગ્રુપના શશીકાન્તભાઈ મશરૂ, શૈલેષભાઈ કારીયા, વિજયભાઈ કતીરા, મુકેશભાઈ લાખાણી, રમેશભાઈ ખાખરીયા, મિતેષભાઈ દતાણી, વગેરે દ્વારા છસ્સો કીલો તડબૂચ ખવડાવવામા આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular