Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઆઇનોકસમાં ફિલ્મ જોવા પહોંચ્યા રાધિકા અંબાણી - VIDEO

આઇનોકસમાં ફિલ્મ જોવા પહોંચ્યા રાધિકા અંબાણી – VIDEO

રાધિકા અંબાણી ગઈકાલે જામનગરના મહેમાન બન્યા હતા. ગઈકાલે રાત્રિના સમયે તેઓ જામનગરના ક્રિસ્ટલ મોલમાં મિત્રો સાથે ફિલ્મ જોવા આવ્યા હતાં. આ તકે જામનગર આઈનોકસમાં રાધિકા અંબાણીને જોઇ લોકો પણ તેમને જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતં.

- Advertisement -

https://youtu.be/UuhZ7gs8baE

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular