Friday, December 5, 2025
Homeરાજ્યહાલારભાણવડના રોજીવાડા વાડી વિસ્તારમાંથી અજગરનું રેસ્કયુ - VIDEO

ભાણવડના રોજીવાડા વાડી વિસ્તારમાંથી અજગરનું રેસ્કયુ – VIDEO

ભાણવડના રોજીવાડા ગામના વાડી વિસ્તાર નજીક ખેત મજૂરના ઝૂપડા નજીક રાત્રિના સમયે એક 9 ફૂટ લાંબો ઇન્ડિયન રોક પાયથન એટલે કે ભારતીય અજગર દેખાતા વાડી માલિક દ્વારા ભાણવડના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કરતા તેઓ તુરંત સ્થળ પર પહોંચી જઈ અને આ મહાકાય અજગરને સફળતા પૂર્વક રેસ્ક્યુ કર્યો હતો બાદમાં તેને તુરંત બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો હતો.

- Advertisement -

આ રેસ્ક્યુ ઓપરેશનમાં શિવ બળદ આશ્રમના પ્રમુખ અને રેસ્ક્યુઅર અશોક ભાઈ ભટ્ટ, દુદાભાઈ ભરવાડ અને અક્ષય સૂચક પણ જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular