Wednesday, December 25, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છઆવતીકાલે પ્રધાનમંત્રી મોદીની જૂનાગઢ-રાજકોટમાં જાહેરસભા

આવતીકાલે પ્રધાનમંત્રી મોદીની જૂનાગઢ-રાજકોટમાં જાહેરસભા

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કાલે બપોરે જુનાગઢ અને તે બાદ સાંજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ચૂંટણી જાહેર થતા પૂર્વે આ પ્રવાસ સૌરાષ્ટ્રમાં વહેલી દિવાળી જેવો માહોલ સર્જે તેવી તૈયારી છે. જુનાગઢમાં બપોરે 3 કલાકે સભા બાદ તેઓ સાંજે 4.30 આસપાસ રાજકોટ એરપોર્ટ ઉતરશે. તે બાદ પોલીસ હેડ કવાર્ટર ચોક સુધી રોડ-શો, 5.15 કલાકે સભા અને તે બાદ યાજ્ઞિક રોડથી શાસ્ત્રી મેદાનના હાઉસીંગ કોન્કલેવની મુલાકાતનો કાર્યક્રમ છે. એરપોર્ટ પર યુવા મોરચાના 5000 કાર્યકરો તેમનું સ્વાગત કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular