Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરહાપા જલારામ મંદિરે વિશ્વ વિક્રમી રોટલાનો પ્રસાદ

હાપા જલારામ મંદિરે વિશ્વ વિક્રમી રોટલાનો પ્રસાદ

- Advertisement -

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકાના પ્રિ-વેડીંગ ફંકશનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વની હસ્તીઓ જામનગરના આંગણે આવી હતી. અંબાણી પરિવાર દ્વારા પ્રિ-વેડિંગ ફંકશનની ભવ્ય ઉજવણી સાથે સેવા કાર્યો પણ થયા હતાં ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ નિમિત્તે જામનગરના હાપામાં આવેલ જલારામ મંદિર પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર ખાતે ગઈકાલે રવિવારે સંધ્યા આરતી બાદની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગીનીશ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ જલારામ સેવા ટ્રસ્ટનો વિશ્વ વિક્રમી રોટલો પણ જલારામ બાપાના ચરણોમાં ધરવામાં આવ્યો હતોા. જલારામ ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસાદનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular