Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરબજેટ સત્ર દરમિયાન સાંસદ પૂનમબેન માડમ દિલ્હીમાં

બજેટ સત્ર દરમિયાન સાંસદ પૂનમબેન માડમ દિલ્હીમાં

સંસદસભ્ય કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે

- Advertisement -

તા. 14મી માર્ચથી સંસદના બજેટ સત્રના બીજા તબકકાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સત્ર દરમિયાન જામનગરના સાંસદ સભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં ઉપસ્થિત હોવાથી તા.14/3/22 થી તા.8/4/22 સુધી બજેટ સત્રના બીજા તબકકા દરમિયાન કામકાજના ઉપરોકત દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં. સંસદના બજેટના આ સત્ર દરમિયાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને ભાણવડ ખાતેના સંસદસભ્યના કાર્યાલયો સવારે 9:30થી રાત્રે 8:30 સુધી રાબેના મુજબ, નિયમિત કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય : નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સિનેમા રોડ, જામનગર (ફોન નં.0288-2676688), 2670100, ખંભાળિયા કાર્યાલય : પોસ્ટ ઓફિસ રોડ, ખંભાળિયા ફોન 02833 233388 તથા ભાણવડ કાર્યાલય વેરાડનાકા બહાર, ભાણવડ ફોન નં.02896-232188 નો સંપર્ક કરવા સંસદ સભ્ય કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular