Sunday, September 8, 2024
Homeરાજ્યહાલારદેવભૂમિ દ્વારકાના આંતરિયાળ ટાપુ પર પોલીસ દ્વારા ધ્વજવંદન કરાયું

દેવભૂમિ દ્વારકાના આંતરિયાળ ટાપુ પર પોલીસ દ્વારા ધ્વજવંદન કરાયું

- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં 22 જેટલા ટાપુઓ આવેલા છે. ત્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પ્રથમ વખત જુદા જુદા ટાપુઓ પર પોલીસ તંત્ર દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામિયાણી ટાપુ, બેટ દ્વારકા ટાપુ, ખારા મીઠા ચુસ્ણા ટાપુ, માન મરૂડી લેફા મરૂડી ટાપુ તથા કાળુભાર ટાપુ પર એસ.ઓ.જી. પોલીસ તથા સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા સાગર રક્ષક દળના સભ્યોની ટીમને સાથે રાખીને બોટ મારફતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular