Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરહરિદ્વારમાં સમસ્ત પિતૃદેવોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન

હરિદ્વારમાં સમસ્ત પિતૃદેવોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન

હરિદ્વારમાં સમસ્ત પિતૃદેવોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવ સપ્તાહનું આગામી મે મહિનામાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાસ્ત્રી જીગરભાઇ પંડયા કથાનું રસપાન કરાવશે. આગામી તા. 22-5-2022થી 28-5-2022 દરમિયાન દેવભૂમિ હરિદ્વાર ખાતે શાસ્ત્રી જીગરભાઇ પંડયા (ગોલ્ડ મેડાલીસ્ટ)ના વ્યાસાસને સમસ્ત પિતૃદેવોના મોક્ષાર્થે તિર્થક્ષેત્રમાં આયોજન કરવામાં આવ્યું છે. જામનગરથી હરિદ્વાર યાત્રાનો પ્રારંભ તા. 20-5-2022ના થશે તથા હરિદ્વારથી જામનગર પરત યાત્રાનું તા. 29-5-2022ના પ્રારંભ થશે. વધુ માહિતી માટે શાસ્ત્રી જીગરભાઇ પંડયા મો. 97146 52602નો સંપર્ક કરવા યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular