Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આવતીકાલે લાખોટા નેચર કલબ દ્વારા ફોટો પ્રદર્શની

જામનગરમાં આવતીકાલે લાખોટા નેચર કલબ દ્વારા ફોટો પ્રદર્શની

એમ્યુઝમેન્ટ પાર્કમાં 100 થી વધુ વનયજીવોની અદભુત તસ્વીર નિહાળવા ની શહેરીજનો ને તક

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા આવતીકાલે તારીખ 08-10-2021 ના શુક્રવારે શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક હોલમાં સાંજે 4 થી રાત્રી ના 9 વાગ્યા સુધી તસ્વીર પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ તસવીર પ્રદર્શન તેમજ વિજેતાઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં શહેર ભારતીય જનતા પાર્ટીના હોદેદારો તેમજ મહાનગરપાલિકાના પદાધિકારી ઓ ઉપસ્થિત રહી વિજેતાઓને પ્રોત્સાહિત કરનાર છે જેમાં સમગ્ર વાઈલ્ડલાઈફ વિક દરમિયાન વિજેતા થયેલા સ્પર્ધકોને પણ સન્માનિત કરવામાં આવનાર છે, સંસ્થાના મંત્રી ભાવિક પારેખ એ અખબારી યાદી દ્વારા પર્યાવરણ પ્રેમી અને તસ્વીરપ્રેમી ઓને કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular