Saturday, December 21, 2024
HomeવિડિઓViral Videoદરેકના કામમાં ભુલો કાઢવાવાળા લોકો કરે છે આવી ભુલો.... - VIDEO

દરેકના કામમાં ભુલો કાઢવાવાળા લોકો કરે છે આવી ભુલો…. – VIDEO

- Advertisement -

 

- Advertisement -

- Advertisement -

સોશિયલ મીડિયા પર ફની વીડિયોઓનો ખજાનો મળી જતો હોય છે. ત્યારે તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં બીજાની કામમાં ભૂલ કાઢીને તેને સુધારવાની મહાનતા દેખાડતી વ્યક્તિ પોતે શું ભુલ કરે છે તે જોઇને હસી હસીને પેટ દુખી જશે.
સોશિયલ મીડિયાના એકસ પ્લેટફોમ પર @guru_840 પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં બતાવાયું છે કે એક હોટેલના કીચનમાં હેડ કઇ રીતે દરેક વાનગીને ટેસ્ટ કરવા જઈ રહ્યો છે અને તે ટેસ્ટ કરીને સ્વાદમાં બરાબર નથી તેમ કરીને ઉપરથી નમક એડ કરીને તેને પરફેકટ કરે છે. અને આમ તે આ વાનગી ટેસ્ટ કરતા કરતા કંઈક એવું ટેસ્ટ કરે છે અને તેમાં પણ નમક એડ કરીને પરફેકટ બનાવે છે. જે હોય છે. વાસણ પ્લેટફોર્મ સાફ કરવાનું લીકવીડ ઘણી વખત ઘણાં લોકોને બીજાના કામોમાં ભુલ શોધવાની ખરાબ આદત હોય છે. તે પોતાને અને પોતાની ટ્રીકને ખૂબ મહાન માને છે અને દરેકની ભુલોને સુધારે છે. ત્યારે ઓવર કોન્ફીડન્સમાં તે ઘણી વખત પોતે પણ ભુલો કરી જતા હોય છે. આ વીડિયોને લોકો એ ખૂબ પસંદ કર્યો છે અને તેવા લોકો જે બીજાના કામોમાં ભુલ કાઢે છે તેને શેર પણ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular